દેશમાં થોડા દિવસો અગાઉ પોર્ન પર ચર્ચા તેજ બની હતી. અમુક બુદ્ધિજીવી મેદાને આવી ગયા હતાં. તેમને લાગી રહ્યું છે કે તેમની અંગત જાતીય આઝાદીને છીનવી લેવામાં આવી છે. અમુક પોર્ન વેબસાઈટ્સ પર સરકારે રોક લગાવી તે વાત જાહેર થતાં ચર્ચામાં ગરમાવો આવી ગયો હતો. જોકે અંતે સરકારે નમતું આપ્યું છે. અને રોક હટાવી લીધી છે.
મારા મતે હવે ચર્ચાએ વાતે થવી જોઈએ કે જાહેરમાં અશ્લીલતા કેટલીહદ સુધી પીરસાવી જોઈએ. તે માટે માત્ર અમુક પોર્ન વેબસાઈટ્સ પર રોક લગાવી દેવાથી કે વિરોધ બાદ રોક હટાવી લેવાથી કામ પતી જશે ?
અંગત જાતીય સુખની આઝાદી દરેક પાસે છે. અને તે કોઈ છીનવી ન શકે. કારણ કે તે ખાનગી છે. અને તે હરહમેશ ખાનગી જ રહેશે. તેના વિકલ્પ બંધ થશે તો માણસ બીજો રસ્તો શોધી જ લેશે. પોર્ન પર સદંતર રોક લગાવી દેવી મૂર્ખામી છે. પણ તેની હદ ચોક્કસ નિશ્ચિત કરી શકાય.
ખ્યાતનામ વ્યક્તિનું અંગત જાતીય જીવન (અફેર) જાહેર થાય ત્યારે તેની આઝાદી છીનવાઈ હોય તેમ લાગે. જોકે તે ટાંણે તે કહેતા હોય છે આ મારો અંગત મામલો છે. પરંતુ વાત જ્યારે જાતીય સુખની હોય ત્યારે આ પ્રકારનો બચાવ નિષ્ફળ જાય છે.
પોર્ન ફિલ્મ અને સાઈટ્સ જ અશ્લીલ છે. અને તેની પર રોક લગાવી દેવી તેમ સમજીને લેવાતો નિર્ણય અયોગ્ય છે. આ તે માધ્મય છે. જેનાથી માણસ અંગત જાતીય મનોરંજન મેળવી શકે છે. જેને માણવાનો અધિકાર દરેકને છે.તે મહિલા હોઈ કે પુરૂષ હોય, પરંતુ તેની વય પુખ્ત હોવી જોઈએ. તેમ કાયદો કહે છે.
પોર્નૉગ્રફી જોવાની ઈચ્છાને દબાવી ન શકાય, પરંતુ પોર્નૉગ્રફી જેવી નજર સાથે લઈને જાહેર જીવનમાં ન ફરાય તેવા સંસ્કાર કોણ આપશે ? તેની જવાબદારી દરેકની પોતાની છે. અને જો તમે તેમ ન કરી શકો. તો સમજો તમારી નજર પોર્નોગ્રફી બની ગઈ છે. તે માટે જવાબદાર તમારા મા-બાપ, સરકાર કે પછી તમારી વધી રહેલી વાસના કે તમારી મજબૂરી હોઈ શકે. મા-બાપ એટલા માટે કે તેમણે આ વિષય પર ચર્ચા ન કરી, સરકાર એટલા માટે કે અશ્લીલતાને જાહેરમાં પ્રવેશવાનો અવકાશ આપ્યો અને તમારી મજબૂરી એ કે તમારી પાસે કામવાસનાને સંતોષવાનું ઠેકાણું નથી.

જે દેશમાં પૌરાણિક રીતે વિષયવાસનાનો એક દેવ કામદેવ છે. જે દેશમાં ઋષિ વાત્સ્યાયને ‘કામસૂત્ર’ ગ્રંથ લખ્યો છે. પ્રેમના અપ્રતિમ સૌંદર્યના પ્રતીકસમું અને કામમંદિર તરીકે જાણીતું ખજુરાહો કેવી રીતે ભૂલી શકાય.એક દ્રષ્ટિએ કહી શકાય કે ભારતમાં ઇંદ્રિયસુખને સવિશેષ સ્થાન મળ્યું છે.
પ્રાથમિક – માધ્યમિક શિક્ષણ વખતે જ તબક્કાવાર જાતીય જ્ઞાનનું શિક્ષણ વર્તમાન પેઢીને મળે તે માટે સરકાર અસરકારક કામગીરી કરે તે જરૂરી છે. માત્ર અમુક પોર્નૉગ્રફી વેબસાઈટ્સ કે સાહિત્ય પર રોક લગાવી દેવાથી વિકૃતિને નાથવી શક્ય નથી.
જો સરકાર સમજતી હોય કે પોર્ન ફિલ્મ અને વેબસાઈટ્સને કારણે જ વિકૃતિ વધી રહી છે. તો કેળવણી જ એક ઉપાય છે. બાળપણથી જાતીય શિક્ષણનું મળેલું જ્ઞાન જવાનીમાં કામે આવશે.

થિયેટરમાં હસવા માટે ગયેલો બહાર કામુક થઈને નીકળે તો પોર્નૉગ્રફીનો અર્થ શું સમજવો ?
મનોરંજનના નામે જાહેરમાં પીરસાઈ રહેલું અશ્લીલપણું શુદ્ધ પોર્નૉગ્રફી ફિલ્મો પણ વધારે ખત્તરનાક છે. મારા મતે નગ્નતા સત્ય છે. પણ પોશાક માણસે નગ્નતાને શણગારવા બનાવેલું આભૂષણ છે. માણસ જ છે. જે નગ્નતાનો શોખીન પણ છે અને તેને ઢાંકે પણ છે.
માણસ જેને અંગત જાતીય સુખ કહે છે. તે અંગત જાતીય સુખ બે ઓરડાની વચ્ચે રહે તો સારું, પણ જાતીય સુખ માટે વિકૃતથી ભરેલું મન જાહેરમાં પોતાની અસર દેખાડે ત્યારે બીજાને ભારે કિંમત ચુકવવી પડતી હોય છે. અંગત રહેલી વિષયવાસના જાહેરમાં અસર ન કરે ત્યાં સુધી ઠીક, નહિ તો વિકૃતિ જ ઈશ્વરે દીધેલી ભેટને બદનામ કરી નાંખશે.

અને અંતે યાદ કરાવી દઉં કે જાતીય સુખ પર માત્ર પુરૂષનો જ અધિકાર નથી. સ્ત્રી પણ પોર્ન ફિલ્મ કે પોર્ન વેબસાઈટ્સ જોઈ શકે, પણ અંગત...
શરીરને ઢાંકનારો ધીરે ધીરે ચહેરાને પણ ઢાંકતો થયો, ત્યારથી તેને સમજવો મુશ્કેલ બન્યો.ચહેરા પાછળનો અસલી ચહેરો એકાંતમાં જીવે...
પોર્ન સીડી ન ખરીદનારા લોકોને જાણીને નવાઈ લાગશે કે જ્યારે સરકારે અમુક પોર્ન સાઈટ્સ પર રોક લગાવી દીધી હતી. અને બુદ્ધિજીવી વિફર્યાં હતાં. તે દરમ્યાન મોટા શહેરોમાં પોર્ન સીડી અને ડીવીડીનાં વેચાણમાં વધારો થયો હતો. જે સીડી કે ડીવીડી 100 રૂપિયામાં વેચાઈ રહી હતી. તેનો ભાવ 300 રૂપિયા સુધી પહોંચી ગયો હતો.