ભૂખબારી
સત્ય ઘટનાઓ પર આધારિત ગુજરાતી પુસ્તક
Pages
Home
કારણ વિના...
ભટકીને આવ્યો હું તારા શરણે,
આપી દે સાથ કોઈ કારણ વિના..
કહેનારા કહેશે ઘણુંય મીઠું-મીઠું,
દિલ દે તારું કોઈ કારણ વિના...
દિલદાર મળશે રસ્તે ઘણે ભાગે,
પ્રેમ દે મને કોઈ કારણ વિના...
દંપતી રહેશે ઘરમાં ઠેકઠેકાણે,
સાદ દે મને કોઈ કારણ વિના...
-
રાકેશ પંચાલ 'વિસામો'
Newer Post
Older Post
Home