સૂરજેય ઢીલો લાગે..
ચાંદોય
ઝાંખો આજે..
વાદળેય જટ ભાગે,
ધરા જે તપી આજે..
ધરા જે તપી આજે..
વ્યાકુળ રે જગત,
લીન જે પ્રમુખ આજે...
લીન જે પ્રમુખ આજે...
સત્ય રે જીવનનું,
જોયું જે નજરે આજે..
જોયું જે નજરે આજે..
વહેતી રે અશ્રુધારા,
રડે નયન લાખો આજે..
રડે નયન લાખો આજે..