માટી રહેશે તારી એવીને એવી
ખાલી રહેશે હાથ એવાને એવા..
તારી કહાની આ ભવે રહેવાની,
માટી ધરાની ભવેભવ રહેવાની..
કર્મ સારા તારા માટીમાં મહેકશે,
કુકર્મ તારામારા માટીને લજવશે..
જીવે ભલે હણી માણસને હજાર,
દેહ તારોમારો માટીને ભળવાનો..
આદિ અને અંત મારા પછી તારો,