Pages

Social Media Awareness Program


→ સેક્સ એજ્યુકેશન ભારતમાં ચર્ચાનો વિષય રહી ચૂકેલો છે. જે શબ્દ આવે તે સાથે અનેક લોકોના નાક ચડી જાય છે. પણ આ જીવનનો હિસ્સો છે અને તેનું પદ્ધતિસરનું જ્ઞાન અને માહિતી મળે તે હિતકારી છે.


→ વર્તમાને મોબાઈલનો વધારે પડતો વપરાશ નુકસાનકર્તા છે. સૌકોઈ જાણે છે. પણ આ સમજણ સાાથે વિવેકપૂર્ણ ઉપયોગ કરનારો વર્ગ ઘણો ઓછો છે.

→ દારૂ, સિગારેટ, તમાકું અને અનેક એવા માદક દ્રવ્યોને સમાજમાં સ્થાન નથી, છતાં તેનું સેવન થઈ રહ્યું છે. અનેક ઝુંબેશ અને મુક્તિ અભિયાન થાય છે અને થશે, અને હવે એક નવું વ્યસન ઉમેરાયું છે. ઈન્ટરનેટ યુગમાં મોબાઈલ એક વ્યસન સમાન છે. જેની માટે આ સોશિયલ મીડિયા અવેરનેસ પ્રોગ્રામ ( #SMAP) છે.

→ આ અવેરનેસ પ્રોગ્રામ કરવા ઈચ્છુક વ્યક્તિ સંપર્ક કરી શકે છે. આ પ્રોગ્રામનું આયોજન તમે ( શાળા, કોલેજ, સોસાયટી, કોર્પોરેટ ઓફિસ) કે કોઈ સંસ્થા મારફતે કરાવી શકો છો.

સંપર્ક - રાકેશ પંચાલ 'વિસામો'
મોબાઈલ નંબર - 9408 170175
ઈમેલ - writervisamo@gmail.com

( વગર કોઈ સંકોચે નાના - મોટા આયોજકો સંપર્ક કરી શકે છે. મારી ઈચ્છા લોકો સુધી પહોંચવાની છે, અને એક હાથે તાળી ન વાગે. તાલ ત્યારે જામે જ્યારે બે તાળી એકસાથે વાગે, હું તૈયાર છું અને તમે? )

 Join