બળતો સૂરજ ઠંડો કેવી રીતે થતો હશે !!
લાગે છે તેણે એ.સી હપ્તેથી ખરીદ્યું હશે..
લાગે છે તેણે એ.સી હપ્તેથી ખરીદ્યું હશે..
સૂરજને શબ્દો પહોંચે તો
જાણજે,
બળી બળીને પણ શું મળશે,
માણસ તો અહીં ઠંડો જ છે.
ગરીબોની ચિંતા ન કરીશ હોં..
એતો કાગળ પર ખુશ જ છે.
અમીરોની ચિંતા ન કરીશ હોં..
એતો રાતે જ બહાર નીકળે છે.
મધ્યયવર્ગની ચિંતા ન કરીશ
હોં..
એતો હપ્તેથી એ.સી લાવ્યો છે.
હજૂ પણ માણસાઈ ભડકે બળે,
પણ ગરમીથી નહીં, તારા
નામે.
ગરમીથી છૂટકારો વિજ્ઞાને
આપ્યો,
પણ તારા નામે ગુંચવણ હજુય છે..
પણ તારા નામે ગુંચવણ હજુય છે..