નથી કોઈ પારકુ, તે તું જાણ,
ફરક એ બસ, તું મળ્યો નથી.
નથી કોઈ અલગ, તે તું જાણ,
નથી કોઈ અલગ, તે તું જાણ,
ફરક એ બસ, તું ભાળતો નથી.
નથી કોઈ સરખા, તે તું જાણ,
નથી કોઈ સરખા, તે તું જાણ,
ફરક એ બસ, તું તુલ્ય નથી.
નથી કોઈ ભેદી, તે તું જાણ,
નથી કોઈ ભેદી, તે તું જાણ,
ફરક એ બસ, તું સરળ નથી.
નથી કોઈ કટ્ટર, તે તું જાણ,
નથી કોઈ કટ્ટર, તે તું જાણ,
ફરક એ બસ, તું નરમ નથી.
નથી કોઈ વેરી, તે તું જાણ,
ફરક એ બસ, તું નિર્વૈર નથી.
નથી કોઈ જાત, તે તું જાણ,
ફરક એ બસ, તું નિર્વૈર નથી.
નથી કોઈ જાત, તે તું જાણ,
ફરક એ બસ, તું ભ્રમણી નથી.