Pages

છે અલગ તું હવે સમજી જા


છે અલગ તું , હવે સમજી જા,
નેતાને પંપાળવાનું ભુલી જા.

છે અલગ તું, હવે સમજી જા,
ધર્મને વાપરવાનું ભુલી જા.

છે અલગ તું, હવે સમજી જા,
પ્રેમને છેતરવાનું ભુલી જા.

છે અલગ તું, હવે સમજી જા,
મનને પટાવાનું ભુલી જા.

છે અલગ તું, હવે સમજી જા,
નાનાને ડરાવાનું ભુલી જા.

છે અલગ તું, હવે સમજી જા,
મોટાને છોડવાનું ભુલી જા.

છે અલગ તું, હવે સમજી જા,
દેશને પછાડવાનું ભુલી જા.

છે અલગ તું, હવે સમજી જા,
જ્ઞાનીને કોસવાનું ભુલી જા.

છે અલગ તું, હવે સમજી જા,
નાણાંને છુપાવાનું ભુલી જા.

છે અલગ તું, હવે સમજી જા,
દાનીને ટોકવાનું ભુલી જા.

છે અલગ તું, હવે સમજી જા,
સ્ત્રીને શોષવાનું ભુલી જા. 

છે અલગ તું, હવે સમજી જા,
શહેરને જીતવાનું ભુલી જા.

છે અલગ તું, હવે સમજી જા,
સાચાને દાબવાનું ભુલી જા.

છે અલગ તું, હવે સમજી જા,
જાતિને પરોવાનું ભુલી જા.

છે અલગ તું, હવે સમજી જા,
નીતિને કચડવાનું ભુલી જા.

છે અલગ તું, હવે સમજી જા.
અહમને પોષવાનું ભુલી જા.