તું છું, તો જોતો કેમ નથી રે પ્રભુ,
આ ફરિયાદ નથી,અરજ છે મારી.
બેઠો બેઠો ઉપર તું ભલે દે જ્ઞાન,
કહું તને દુનિયા તારી રહી નથી.
મોટી મોટી વાતો જે અમે જાણી,
પણ ખરી મજા ચોરોએ જ માણી.
ઉપદેશો છે અનેક હજારો એવા,
કરે પાલન તો ન બચે રે જીવન.
મર્યાદાઓની વચ્ચે મરતું જીવન,
આભ માટે મારું મલકે રે યૌવન.
હજૂ પણ ઠેરઠેર શોધે તને માણસ,
