Pages

આંધળો પ્રેમ

ન તને ખબર હતી,
ન મને ખબર હતી...
તન-મનની દિલ સામે આ જંગ હતી..

ન તને ખબર હતી,
ન મને ખબર હતી...
બરોબરીની પ્રેમ સામે આ જંગ હતી...

ન તને ખબર હતી,
ન મને ખબર હતી...
ઈચ્છાઓની મન સામે આ જંગ હતી...

ન તને ખબર હતી,
ન મને ખબર હતી...
મિત્રતાની પ્રેમ સામે આ જંગ હતી...