મનથી ભજી લે એકવાર,
રે નાથ, ભાવે ભુખ્યો છે...
દિલથી ભજી લે એકવાર,
રે નાથ, પ્રેમે ભુખ્યો છે...
જીવતા ભજી લે એકવાર,
રે નાથ, હેતે ભુખ્યો છે...
રમતા ભજી લે એકવાર,
રે નાથ, સંગે ભુખ્યો છે...
હસતા ભજી લે એકવાર,
રે નાથ, સૂરે ભુખ્યો છે...
મરતા ભજી લે એકવાર,
રે નાથ, તારો ભુખ્યો છે...