Pages

કોઈની નથી...


માને તો ઈશ્વર,
બાકી રાખ કોઈની નથી..

આપે તો પ્રેમ,
બાકી ભુખ કોઈની નથી..

રહે તો ભરોસો,
બાકી વાટ કોઈની નથી..

ખમે તો પુત્ર,
બાકી સત્તા કોઈની નથી...

મળે તો કિસ્મત,
બાકી ગુમ કોઈની નથી...