Pages

ગીત : સાજણ જઈએ તો જઈએ ક્યાં



જઈએ તો જઈએ ક્યાં
रे...સાજણ જઈએ તો જઈએ ક્યાં..

તારા વિના, ન માને હૈયું
સાજણ જઈએ તો જઈએ ક્યાં.... ..(1)

તારા વિના, ન દેખે નેન
સાજણ જઈએ તો જઈએ ક્યાં... ..(1)

તારા વિના, ન માને મન
સાજણ જઈએ તો જઈએ ક્યાં... ..(1)

તારા વિના, ન વિતે પળ
સાજણ જઈએ તો જઈએ ક્યાં... ..(1)

તારા વિના,  ન પ્રાણે દમ
સાજણ જઈએ તો જઈએ ક્યાં... ..(1)

તારા વિના, ન જીવે દિલ
સાજણ જઈએ તો જઈએ ક્યાં... ..(1)

રાકેશ પંચાલ 'વિસામો' 


जाये तो जाये कहा,
रे...सजना जाये तो जाये कहां...

बिन तेरे, न लगे जियां
सजना जाये तो जाये कहां..(1)

बिन तेरे, न माने नेना
सजना जाये तो जाये कहां..(1)

बिन तेरे, न बुझे प्यास
सजना जाये तो जाये कहां..(1)


बिन तेरे, न थीरके कदम
सजना जाये तो जाये कहां..(1)

बिन तेरे, न गुजरे वक्त
सजना जाये तो जाये कहां..(1) 

बिन तेरे, न जिये दिल
सजना जाये तो जाये कहां..(1) 

बिन तेरे, न चले सांसे
सजना जाये तो जाये कहां..(1) 

बिन तेरे, न मचले मन
सजना जाये तो जाये कहां..(1)