જે જોર હતું તે ખૂટી ગયું,
આભ વચ્ચે જાણે ફાટી ગયું..
રસ્તે મળ્યું તે મારું ગણ્યું,
સમયે વચ્ચે જાણે ગુમ થયું..
વેદના વેઠી તે નફો રહ્યો,
દિલડું વચ્ચે જાણે તૂટી ગયું..
સંકટ ટાંણે તે જતો રહ્યો,
સૂડી વચ્ચે જાણે સોપારી રહી..
સ્વાર્થ સારુ તે ભળતો રહ્યો,
મિત્ર વચ્ચે
જાણે ભેદી રહ્યો..
મળ્યો મિત્ર તે બોધ રહ્યો,