Pages

મારા ઠામે..


દિલ ટહુકેગોરી તારા નામે,
દિલ મલકે જો મળે મારા ઠામે...

દિલ ઘાયલ ઓ ગોરી તારા નામે,
મન ચહેકે જો મળે મારા ઠામે...

પ્રિત કરીશ ઓ ગોરી તારા નામે,
હઠ મુકજે જો આવે મારા ઠામે...

યાદ જગાડે ઓ ગોરી તારા નામે,
મળે નીંદર જો આવે મારા ઠામે..

હુજ ખોવાયો ઓ ગોરી તારા નામે,
તુજ ખોળજે જો આવે મારા ઠામે...

કહે વિસામો ઓ ગોરી તારા નામે,
દેજે ટહુકો જો ફાવે મારા ઠામે....