શીદને ભાગે મનુજ,
દુનિયા એક હાથતાળી છે..
જીવીને જાજે મનુજ,
દુનિયા એક લૂંટનારી છે...
હસીને જાજે મનુજ,
દુનિયા એક અશ્રુધારા છે...
ભુલીને જાજે મનુજ,
જીવન એક હારમાળા છે...
પ્રેમને જાજે મનુજ,
દુનિયા એક તકવાદી છે...
છોડીને જાજે મનુજ,
ઈચ્છા એક લૂંટનારી છે...
ત્યાગીને જાજે મનુજ,
દુનિયા એક ભોગવાદી છે...