કહી દે દિલને જો સમજી જાય તો,
ભુલી દે યાદોને જો માની જાય તો...
રડતી આંખોને જોનારા હજારો મળે,
રડતાં દિલને જોનારો એકેય ન જડે...
મારામાં હું નથી ખોવાયો છું તારામાં,
તારામાં હું નથી શોધું છું હવે નશામાં...
બે તારાને બે મારા એ ચારે સવાર,
બે જીવેને બે મરે એ આખી સવાર..