Pages

રે...


લખ્યો છે પત્ર તારા નામનો રે, 
પ્રેમથી વાંચજે તારા નયને રે... 
હોઠે છે રટણ તારા નામનું રે,
દિલથી વાંચજે મારા શબ્દો રે...