Pages

તું મને આજે...


કહી દે તું મને આજે,
કે તું મારી દિવાની છું..

યાદ છે તું મને આજે,
કે તું મારી કહાની છું..

ભુલી છે તું મને આજે,
કે તું મારી પ્રેમીકા છું...

લાવી છે તું મને આજે,
કે તું મારી સોબત છું...

કહી દે તું મને આજે,
કે તું મારી દિવાની છું...