Pages

તારા વગર...


શોધું હું શહેર શહેર,
માગું હું ડગર ડગર....
ન મળી તું મને કહીં,
જીવું છું  તારા વગર....
  
મળે તું સામે અગર,
જીવું  હું દિલે જીગર...
ન મળે તું મને કહીં,
મરું છું તારા વગર...

કહી દે મળે અગર,
દઉં હું જીવ મગર...
ન મળે તું મને કહીં,
રડું છું તારા વગર...