Pages

ઉત્તરાયણ શુભકામના..


પચરંગી શણગારે સર્જ્યું આભ આજે,
જાણે પતંગિયાથી ભરચક આભ આજે....

પાડોશી લડાવે પેચ ઊંચે ઈ આભમાં,
જાણે રોજ લડતો આજે લડે આભમાં... 

શહેર પડખે આજે રહ્યું મારે તાપમાં,
જાણે ઠંડક પ્રસરે આવી જઉં તાપમાં...

તૈયાર પતંગ ઉડવાને ઊંચે આભમાં,
જાણે મળવાને આતુર તને આભમાં...