શું કરું હું શું ન કરું વધેલા અંતરનું,
કાશ..અંતરની પણ એક લીટી હોત..
અહીં તો કેફ જીવેને સમઝ મરે છે,
નહીં તો બજારે નશો વેચાતો ન હોત..
તકદીરેય બજારે જો સરેઆમ વેચાતી,
તો ગરીબ અમીરીનો શિકાર ન હોત..
નાનકડી જિંદગીની અપાર મુસીબતો,
માણસ સુખી મરતો જો લાલચ ન હોત..
દિલોની સરહદ માંહે ભાગેલો માણસ,
કાશ.. લીટી ભૂંસવાની શક્તિ જો હોત..
क्या करे हम क्या ना करे,
काश.. दूरी की एक लकीर होती...
यहां तो पीने वाले जीते है,
नहीं तो शराब की दूकाने न होती..
किस्मत भी यूं बाजार में बिकती,
तो गरीबी अमीरी का शिकार न होती...
छोटी सी जिंदगी की कई दिक्कतें,
इन्सान खुश होता अगर लालच न होती..
लंबी लकीरों के बीच बटा आदमी,
काश.. लकीरें मिटाने की ताकत होती..