Pages

ખરાબ...


હું કરી બેઠી જે પ્રેમ તમને,
કિસ્મત હતી ખરાબ....

આવ્યા તમે જે દિલે પળમાં,
દિવસ હતો ખરાબ...

રૂપાળા તમે જે ભોળા દીઠ્યાં,
ઈરાદો હતો ખરાબ...

બોલકા તમે જે મીઠા લાગ્યાં,
પસંદ હતી ખરાબ...

સમય તમે જે લીધો આપ્યો,
પ્રેમી હતો ખરાબ..